News of Thursday, 28th August 2025
નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારોઃ ૧૩૬.૧૬ મીટર

અમદાવાદઃ ર૪ કલાકમાં જળસપાટી ૧૫૦ સેમી વધીઃ હાલ નર્મદા ડેમ ૯૧.૬૬ ટકા ભરાયોઃ ડેમના પ દરવાજા ૧.૫ મીટર ખોલીને પાણી છોડાયું: હાલ નર્મદા ડેમની જળસપાટી ૧૩૬.૧૬ મીટર પહોંચીઃ પાણી છોડાતા વડોદરાના શિહોર, કરજણના ૧૧-૧૧, ડભોઇના ૩ ગામને એલર્ટ કરાયું.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
