News of Tuesday, 26th August 2025
રાજ્યના ૩૧ જીલ્લાના ૧૫૨ તાલુકાઓમાં ૧ થી ૪ ઇંચઃ વિજયનગર ૪ ઇંચ,
ખેરગામ અને ઉમરપાડા ૩.૫ ઇંચ : આહવા અને મેઘરજ ૨.૫ ઇંચ વરસાદઃ ઉકાઇ ડેમની જળસપાટી ૩૩૫.૭૧ ફૂટે પહોંચી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભાદરવા માસના આરંભથી મેઘરાજા હળવાતો પડ્યા છે પરંતુ સાર્વત્રિક ધીમી ધારે વરસી રહ્યા છે જેને પગલે ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ જીલ્લાના ૧૫૨ તાલુકા ઓમાં ઝરમર થી ૪ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જેની સાથે રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૮૫.૦૪%નોંધાયો છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
