તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
હીરામણિ શાળા યંગ તરંગ સ્પર્ધામાં પ્રથમ

રાજકોટ: GLS (ફેકલ્ટી ઓફ કોમર્સ) દ્વારા યોજાયેલ યંગ તરંગ ર૦રપ સ્પર્ધામાં અમદાવાદની હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓઍ ઍડોમેનિયા સ્પર્ધા (પ્રોડકટ ઍડવર્ટિઝની મૌલિક રજૂઆત)માં ભાગ લઇને પ્રથમ ઇનામ પ્રા કર્યુ છે. જે બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વરૂણ અમીન, સી.ઇ.ઓ. ભગવતભાઇ અમીન, અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ ભાગ્યેશ જાષી તથા કો ઓર્ડીનેટર ગિરીશ લાલવાણીઍ ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા ઇનચાર્જ શિક્ષિકા નિધિ શાહને અભિનંદન પાઠવ્યા હતા.(૬.૨૦)
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
