તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
શાંતિકુંજ ગાયત્રી પરિવારની મુલાકાતે મંત્રી કુબેરભાઇ ડીંડોર: ચિન્મય પંડયા સાથે મુલાકાત

રાજકોટ: ગુજરાતના શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઇ ડીંડોરઍ ઉતરાખંડના હરિદ્વારના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજની શુભેચ્છા મુલાકાત લીધેલ ત્યાં સંસ્થાના પ્રમુખ ડો.ચિન્મય પંડયા સાથે સંસ્કૃતિ સંરક્ષણ, ગ્રામોત્થાન, મૂલ્ય આધારિત નેતૃત્વ વગેરે વિશે ચર્ચા કરી હતી.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
