તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
પ્રેમનગર, પુરાણા, અલ્હાબાદ અને સુલતાનપૂરા સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાધનપુર શહેર ઉપરાંત પ્રેમનગર, પુરાણા, અલ્હાબાદ અને સુલતાનપૂરા સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. પાકને પાણીની જરૂરિયાત હોવાથી આ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વરસાદે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરાવી છે, જેનાથી લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
