તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
તાપીમાં સોલાર પ્રોજેક્ટ સામે લોકોનો ઉગ્ર વિરોધ : પોલીસે લાઠી ચાર્જ કર્યો :ટીયર ગેસના સેલ છોડ્યા
સોનગઢના ગોલણ ગામે પોલીસે સોલાર પ્રોજેક્ટનો વિરોધ કરતા લોકોને વિખેર્યા હતાં.

તાપીમાં સોલાર પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ શરૂ થયો છે. માપણી કરવા આવેલી ટીમ સામે વિરોધ થતાં પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે વિરોધ કરતા ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરીને ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. સોનગઢના ગોલણ ગામે પોલીસે સોલાર પ્રોજેક્ટનો વિરોધ કરતા લોકોને વિખેર્યા હતાં.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
