News of Sunday, 17th August 2025
સુરતમાં પલસાણાના જોળવા ગામે વિકરાળ આગ: હિમાલયા સ્ક્રેપ ગોડાઉનમાં આગની જ્વાળાઓ ભભૂકતી ઉઠી
એકાએક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી : ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી: આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો

સુરતમાં પલસાણાના જોળવા ગામે વિકરાળ આગ ભભૂકી ઉઠી છે. હિમાલયા સ્ક્રેપ ગોડાઉનમાં આગની જ્વાળાઓ ભભૂકતી ઉઠી હતી. એકાએક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગને પગલે લોકોએ ફાયર વિભાગને જાણ કરી. ફાયરને જાણ થતાં જ ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
