<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

નરહરિ અમીનની હાજરીમાં ઘર-ઘર તિરંગા અભિયાન

 

રાજકોટઃ અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન અન્‍વયે ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભવ્‍ય તિરંગાયાત્રામાં સહભાગી થઇ દેશના જવાનોમાં સોૈર્ય અને પરાક્રમને બિરદાવવા તેમજ અમર શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી. આ યાત્રામાં રાજયસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઇ મકવાણા,ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી નિરજા ગુપ્‍તા,ધારાસભ્‍ય શ્રી અમિતભાઇ શાહ, અમિતભાઇ ઠાકર,કોૈશિકભાઇ જૈન, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરકભાઇ શાહ તેમજ એકઝીકયુટિવ કાઉન્‍સીલના સભ્‍ય આશિષભાઇ અમીન, મનનભાઇ દાણી તેમજ જુદી જુદી કોલેજોના પ્રિન્‍સિપાલશ્રીઓ, પ્રોફેસરો અને કોલેજોના ભાઇ-બહેનો જોડાયા હતા.(૩.૪)

(4:05 PM IST)