તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th August 2025
અમદાવાદમાં મા અંબા સેવા કેમ્પ વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે: ભાદરવી પૂનમે 2626 ફૂટની ધજા અંબાજી મંદિરમાં ચઢાવશે
ધજા ચઢાવ્યા બાદ ધજા મંદ બુદ્ધિ આશ્રમમાં ડોનેટ કરાશે

અમદાવાદમાં મા અંબા સેવા કેમ્પ વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે, ભાદરવી પૂનમે 2626 ફૂટની ધજા અંબાજી મંદિરમાં ચઢાવશે, ધજા ચઢાવ્યા બાદ ધજા મંદ બુદ્ધિ આશ્રમમાં ડોનેટ કરાશે, અગાઉ મા અંબા સેવા કેમ્પ દ્વારા 62 વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા, 1 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
