તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
મહેસુલ વિભાગમાં બદલી -બઢતીનો ઘાણવો : મામલતદાર વર્ગ -2 સંવર્ગના 84 જેટલા અધિકારીની બદલીના હુકમ : જુઓ સંપૂર્ણ યાદી
નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગના 45 અધિકારીઓને મામલતદાર વર્ગ -2 તરીકે બઢતીથી નિમણુંક

ગાંધીનગર : જન્માષ્ટમી તહેવાર પહેલા અને રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ રાજયના મહેસુલ વિભાગમાં બદલી બઢતીનો ઘાણવો કાઢયો છે જેમાં મામલતદાર વર્ગ -2 સંવર્ગના 84 અધિકારીઓની બદલીના હુકમ કરાયા છે જયારે નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગના 45 અધિકારીઓને મામલતદાર વર્ગ -2 તરીકે બઢતીથી નિમણુંક અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
