<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

દુધસાગર ડેરીની સાધારણ સભાઃ ૪૩૭ કરોડની ફાળવણી

મહેસાણાની દુધ સાગર ડેરીએ રૂા. ૪૩૭ કરોડ ભાવ વધારો જાહેર કરાયો છે. જેની દુધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જાહેરાત કરી હતી.

દુધ સાગર ડેરીની મળેલ ૬૬ મી વાર્ષિક સાધારણ સભામાં જાહેરાત મુજબ શેર ડિવિડન્‍ડ ૧૦ ટકા અપાશે. પશુ, ઘોડી, કુલિંગ, ફુવારા વગેરેમાં ૪૦ ટકા સહાય અપાશે તથા પશુપાલકોને અકસ્‍માતે મોતના વિમાની રકમ ૪ લાખ કરાઇ છે.

(3:49 PM IST)