તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
રાજયના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદની સંભાવના
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શકયતા

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આજે સવારે 7 વાગ્યે જારી કરેલા મોનસુન વેધર નોટિફિકેશન આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
