તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th July 2025
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ
જયઅંબે સોસાયટી અને જુની હેલિપેડ નજીક રાત્રિના સમયે દીપડાએ લટાર મારતા સીસીટીવી કેમેરામાં કેદ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. શહેરની જયઅંબે સોસાયટી અને જુની હેલિપેડ નજીક રાત્રિના સમયે દીપડાએ લટાર મારતા તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ દ્રશ્યો સામે આવતા જ સ્થાનિક રહીશોમાં ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
