<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

વડોદરાના મેનપુરા પાસે પોલી પ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ : 7 કર્મચારીઓ દાઝ્યા

બ્લાસ્ટને પગલે કંપનીમાં સેફ્ટીને લઈ સવાલ ઉભા થયા : તપાસનો ધમધમાટ

વડોદરા તા.૧૯ : વડોદરા પાસે મેનપુરા પાસેની પોલી પ્લાસ્ટ કંપનીમાં

બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઈ છે

બ્લાસ્ટ થતા કંપનીના 7 જેટલા કર્મચારીઓ દાઝ્યા હતા ઘાયલ કર્મીઓને વડોદરાની હોસ્પિટલમા ખસેડાયા છે.

બ્લાસ્ટને પગલે કંપનીમાં સેફ્ટીને લઈ સવાલ ઉભા થયા છે

(4:40 PM IST)