તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપને એવોર્ડ

રાજકોટઃ એનએચબીટી અને જીએસસીબીટી તથા બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા આઈએચબીટી વિભાગ દ્વારા વર્લ્ડ બ્લડ ડોનર દિવસ-૨૦૨૫ નિમિત્તે ગુજરાતના સિવિલના લાભાર્થે રક્તદાન કેમ્પના ઓર્ગેનાઈઝરનું એવોર્ડ એનાયત કરવામાં આવેલ, જેમા સૌરાષ્ટ્ર-કચ્છ જીએસટીબી માંથી શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો.કાર્તિકભાઈ શાહ તેમજ અમદાવાદ સિવિલ હોસ્પીટલના પેથોલોજીસ્ટ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો.નિધિબેન ભાવસાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવેલ.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
