<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સાયબર ક્રાઈમનો પર્દાફાશ :ફ્રોડના નાણાંની હેરાફેરીનું રેકેટમાં મહિલા નોટરી સહીત રાજકોટના 10 અને મુંબઇના સૂત્રધાર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો

અન્ય રાજ્યોમાં સાયબર ફ્રોડના ગુનામાં રાજકોટના બેંક એકાઉન્ટની ભૂમિકા ખુલ્યા બાદ સાયબર ક્રાઈમની કાર્યવાહીથી ડિજિટલ ઠગબાજોમાં ફફડાટ

રાજકોટ : સાયબર ક્રાઇમના રેકેટને તોડી પાડવા પોલીસ એક્શન મોડમાં આવી છે  બોગસ દસ્તાવેજોના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાંની ડેરાફેરી કરવાના રેકેટમાં મહિલા નોટરી સહીત રાજકોટના 10 શખ્સો અને મુંબઈના મુખ્ય સૂત્રધાર આશિષ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે 

અન્ય રાજ્યોમાં સાયબર ફ્રોડના ગુનામાં રાજકોટના બેંક એકાઉન્ટની ભૂમિકા ખુલ્યા બાદ સાયબર ક્રાઈમની કાર્યવાહીથી ડિજિટલ ઠગબાજોમાં ફફડાટ ફેલાયો છે 

(11:58 PM IST)