<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

નરહરિ અમીનને બ્રહ્મવિહારી સ્‍વામીના આર્શીવાદ

 

રાજકોટઃ અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરમાં રાજયસભાના સભ્‍ય શ્રી નરહરિ અમીને ભગવાનના દર્શન કરી સંતશ્રી બ્રહ્મવિહારી સ્‍વામીના આર્શીવાદ મેળવ્‍યા હતા તે પ્રસંગની તસ્‍વીર. સાંસદે ગુરૂપૂર્ણિમા નિમિતે ભાવભીના વંદન કર્યા હતા.

(5:48 PM IST)