<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

એસટી નિગમના કંડકટર કક્ષાના 2320 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે :શુક્વારે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે એનાયત થશે

પાણી પુરવઠા વિભાગના ઉમેદવારોને પણ નિમણૂકપત્ર અપાશે : નિમણુક આપવા પાત્ર ઉમેદવારનું મેરીટ યાદી વેબસાઇટ પર અપલોડ બાદ હવે નિમણુંક અપાતા ઉમેદવારોને ખુશી

અમદાવાદ : એસટી નિગમના કંડકટર કક્ષાના 2320 ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરાશે , મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે આગામી તા, 11 જુલાઈ અને શુક્રવારે 

નિગમના કંડકટર કક્ષાના 2320 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે.  પાણી પુરવઠા વિભાગના ઉમેદવારોને પણ નિમણૂકપત્ર અપાશે. નિમણુક આપવા પાત્ર ઉમેદવારનું મેરીટ યાદી વેબસાઇટ પર અપલોડ બાદ હવે નિમણુંક અપાતા ઉમેદવારોને ખુશી ફેલાઈ છે 

   ગુજરાત એસટી વિભાગ દ્વારા અગાઉ 2,320 પોસ્ટ માટે કંડકટરની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે ભરતી માટેના ઉમેદવારનું પ્રથમ મેરીટ લિસ્ટ સત્તાવાર વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું હતું 

(7:14 PM IST)