તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
તરોપા ગામમાં માતા પિતાએ ઠપકો આપતા પુત્રએ ઝેર દવા પી આપઘાત કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામમાં માતા પિતા એ ઠપકો આપતા પુત્રએ દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું છે
પ્રાપ્ત વિગતો અનુસાર રાહુલભાઈ રવિંદ્રભાઈ વસાવા (રહે. તરોપા ઉપલાપાળફળિયુ તા.નાંદોદ જી. નર્મદા) એ પોલીસમાં જાણ કર્યા મુજબ મરનાર તેમના ભાઈને ગઈ તા.૨૩/૦૬/૨૦૨૫ ના રોજ તેમના માતા પિતાએ કામકાજ માટે ઠપકો આપતા તેને મનમાં લાગી આપવા પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેનું મોત થતા રાજપીપળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
