<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ખેડા જિલ્લાના ચકલાસીમાં ધોધમાર વરસાદ ; ભારે વરસાદથી સમગ્ર ગામના રસ્તા ઓ ઉપર પાણી ફરી વળ્યાં

ખેડા જિલ્લાના ચકલાસીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો  ભારે ઉકળાટ અચાનક વાતાવરણમા પલટો આવ્યો હતો ચકલાસી નગર પાલિકા વિસ્તાર પાણીથી લબાલબ થયો હતો વરસાદથી વાહન ચાલકો અને નાગરિકો અટવાયા હતા . ભારે વરસાદથી સમગ્ર ગામના રસ્તા ઓ ઉપર પાણી ફરી વળ્યાં હતા 


 

(9:07 PM IST)