તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
ડીજીપી વિકાસ સહાયને છ મહિનાનું એક્સ્ટેન્શન : ગુજરાત પોલીસ વડા તરીકે ચાલુ રહેશે : કેન્દ્ર સરકારનો મોડી રાત્રે મહત્વનો નિર્ણય! : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સત્તાવાર ઓર્ડર જારી કરાયો : કેબિનેટની નિમણૂક સમિતિએ જાહેર હિતમાં નિયમો હળવા પાડીને સેવામાં વધારો મંજૂર કર્યો : ગુજરાત પોલીસ તંત્રમાં અનિશ્ચિતતાનો અંત.

(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
