News of Thursday, 26th June 2025
સુખસરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા કુબેરભાઇ ડીંડોર

રાજકોટઃ આજે દાહોદ જિલ્લાની સુખસર કૃષિ શાળા ખાતે શિક્ષણમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રારભ કરાવેલ. ભૂલકાઓને પુસ્તક વિતરણ કર્યુ હતું. મંત્રીશ્રીએ શાળા પરિવારના સભ્યો સાથે સંવાદ કરી પ્રોત્સાહન આપ્યુ હતું.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
