તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
કાલે પાટણમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા
મામેરાના યજમાન બેબાશેઠ પરિવાર દ્વારા મામેરાની પૂજાવિધી કરાઇ

(જયંતભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા.૨૬: પાટણમાં આજે ભગવાન શ્રી જગન્નાથજીના ભવ્ય મામેરાની શોભાયાત્રા નીકળશે કાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભા યાત્રા નીકળશે. મામેરાની યજમાન બેબા શેઠ પરિવાર દ્વારા મામેરાની પૂજાવિધી કરાઇ હતી. અને ભગવાન જગન્નાથજી અને બલભદ્રજીનો નેત્રોત્સવ યોજાયો હતો.ગત વર્ષના મામેરાના યજમાન દ્વારા હીરા,મોતી ઝડીત હાર,મુગટ અર્પણ કરાયા હતા. ચલણી નોટોનો મનોરથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.મનોરથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આનંદના ગરબાની રમઝટ થી મંદિર પરીસરમાં ભકિતના સૂર રેલાયા હતા.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
