તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
ગુજરાતને નવા ડીજીપી ૧ જુલાઈએ મળશે : આઈપીએસ ઓફિસરની યાદી કેન્દ્રમાં મોકલાઈ : બે આઈપીએસ અધિકારી રેસમાં આગળ

ગુજરાત પોલીસના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ની નિમણૂક માટે રાજય સરકારે આઈપીએસ અધિકારીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બે વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓના નામ ખાસ ચર્ચામાં છે, જેઓ સરકારની નજીકના માનવામાં આવે છે. આ નિમણૂક રાજયની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વની ગણાય છે. નવા ડીજીપીની પસંદગીમાં સરકારની પ્રાથમિકતાઓ અને અધિકારીનો અનુભવ નિર્ણાયક રહેશે. રાજયના પોલીસ વિભાગમાં આ નિમણૂકને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
