News of Tuesday, 24th June 2025
અમદાવાદમાં બિહાર વિધાનસભાના અધ્યક્ષની મુલાકાત લેતા ડો. ડી. પી. ચિખલીયા

જુનાગઢ :.. જુનાગઢ ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના સેવાભાવી ડો. અને ગુજરાત સ્ટેટ હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશનના ચેરમેન ડો. ડી. પી. ચિખલીયાએ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બિહાર વિધાનસભાના અધ્યક્ષ અવધેશ બાબુની શુભેચ્છા મુલાકાત લઇ સાલ ઓઢાડી સન્માન કરતા તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
