<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

રાજ્યમાં બે IAS અધિકારીઓની બદલી અને નિમણુંક :અમરેલી કલેકટર અજય દહિયાની પંચમહાલ કલેકટર તરીકે બદલી

અજય દહીયાના સ્થાને IAS વિકલ્પ ભારદ્વાજની અમરેલીના કલેક્ટર પદે નિમણૂક

ગાંધીનગર : રાજ્યમાં ૨ IAS અધિકારીની બદલી અને નિમણૂક થઇ છે  અમરેલી કલેક્ટર અજય દહિયાની બદલી કરાઈ છે અજય દહિયાની પંચમહાલના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે તેઓના સ્થાને  IAS વિકલ્પ ભારદ્વાજની અમરેલીના કલેક્ટર પદે નિમણૂક કરાઈ છે 

(7:50 PM IST)