તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
સુરતમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ભાગી જનાર ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનની દુબઈથી ઝડપાયો
ચોરી થયેલ સ્ટેમ્પ આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને ખોટા નામે બેન્ક એકાઉન્ટમાં કરોડોની રકમ મેળવી હતી

સુરતમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ભાગી જનાર આરોપી દુબઈથી ઝડપાયો છે. દુબઈમાં પકડાયેલ આરોપીએ, બેંક એકાઉન્ટમાં કરોડોની માતબર રકમ મેળવી છેતરપિંડી કરી હતી. ચોરી થયેલ સ્ટેમ્પ આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને ખોટા નામે બેન્ક એકાઉન્ટમાં કરોડોની રકમ મેળવી હતી. ઈકો સેલ પોલીસે પ્રત્યાપણ સંધિના આધારે દુબઈથી આરોપીને ઝડપી પાડયો છે. પોલીરો ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનની ધરપકડ કરી છે. પોલીસે અગાઉ આ ગુનામાં 8 આરોપીઓની ધરપકડ કરી છે
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
