<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

હીરામણિ વૃધ્‍ધાશ્રમના વૃધ્‍ધોએ કર્યા યોગ

રાજકોટઃ અમદાવાદના એસ.જી. હાઇવે પર જનસહાયક ટ્રસ્‍ટ દ્વારા રાજયસભાના સભ્‍ય શ્રી નરહરિ અમીનના વડપણ હેઠળ હીરામણિ સંકુલમાં હીરામણિ સૌદયજીવન કુટિર (વૃધ્‍ધાશ્રમ) ચાલે છે. બી માય ફાઉન્‍ડેશન દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી નિમિતે વૃધ્‍ધાશ્રમના હોલમાં વૃધ્‍ધો માટે યોગ શિબીર યોજાયેલ, વૃધ્‍ધોએ ખુરશીમાં બેસી ઉત્‍સાહથી યોગ કર્યા હતા તેમ સંસ્‍થાના સી.ઇ.ઓ. શ્રી ભગવત અમીન જણાવે છે.

(2:04 PM IST)