<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વિજયભાઈની છેલ્લી યાદગીરી:

વિજયભાઈની છેલ્લી યાદગીરી: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીનો એરપોર્ટ લોન્જનો છેલ્લો ફોટો ચિત્રલેખાએ પ્રસિદ્ધ કર્યો છે.  આ તસવીર ભાજપના યુવા મોર્ચાના પ્રદેશ મંત્રી જય શાહે પોસ્ટ કરી છે

(12:12 AM IST)