<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમાં 660 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં શું રહ્યો ટુકડાનો ભાવ

ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 929.12 ટન ઘઉંની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ : ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 929.12 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 660 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 540 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સમીમાં 550 રૂ., ખંભાતમાં 540 રૂ., અમરેલીમાં 539 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે મહુવામાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 600 રૂ. અને નીચો ભાવ 420 રૂપિયા બોલાયો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 929.12 ટન ઘઉંની આવક થઇ છે.

(8:08 PM IST)