તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
આગામી ત્રણ કલાકમાં ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
રાજ્યમાં સવારે 8થી 10 વાગ્યા સુધીના બે કલાકમાં 33 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો

અમદાવાદ : આજે સવારથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સવારે 8થી 10 વાગ્યા સુધીના બે કલાકમાં 33 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે
હવામાન વિભાગ દ્વારા આજે સવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર આગામી ત્રણ કલાકમાં ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં છૂટા છવાયા સ્થળોએ ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
