તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
સૌથી ઝડપી હાફ મેરેથોનનો વિક્રમ સ્થાપતા પૂજા ટીકમાણી

રાજકોટ તા. ૧ર :.. અમદાવાદ સીટી ગર્લ પુજા ટીકમાણીએ ર૦ પાઉન્ડનો બેકપેક લઇને સૌથી ઝડપી હાફ મેરેથોન પુરૂ કરવાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.
કર્મે અને વ્યવસાયે બિઝનેશ વુમન તેમજ રનીંગ જેમનો શોખ છે. તેવા પુજા ટીકમાણીએ તેમનાં ૪પ માં બર્થ-ડે પર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરીને વૈશ્વિક સ્તરે એક આગવી છાપ છોડી છે. તેમણે આ ઉંમરે આ સિધ્ધિ મેળવીને સાબિત કર્યુ છે કે ઉંમર એ એકમાત્ર નંબર છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
