<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

સુરતમાં વટસાવિત્રિના વ્રતની પૂજા

 

સુરતઃ સુરતના કામરેજ ભૈરવ કોલોની માં હળપતી સમાજ આદિવાસી સમાજની બહેનો દ્વારા પોતાના પતિનું આયુષ્‍ય લાંબુ મળે અને સોૈભાગ્‍ય પોતાને પ્રાપ્‍ત થાય તે માટે વટ સાવિત્રીનું વ્રત પુજા કરી શિવ સ્‍વરૂપ વડની પુજા કરી પ્રદક્ષિણા કરતી બહેનો તસવીરમાં નજરે પડે છે.

(11:56 AM IST)