તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 10th June 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4275 રૂપિયા બોલાયો : જાણો 26 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 719.82 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 719.82 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4275 રૂપિયા બોલાયો છે. ઉઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3300 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4205 રૂ., ગોંડલમાં 4061 રૂ., રાજકોટમાં 4050 રૂ., ભાભરમાં 4 હજાર રૂ., વાંકાનેરમાં 3948 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 719.82 ટન આવક થઇ છે.


(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
