તા. ૧૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૪ શુક્રવાર
News of Monday, 9th June 2025
રાજપીપળાનો કારમાઈકલ પુલ તૈયાર થતા : ચોમાસાને ધ્યાને લઈ ડામરિંગ કરાયું
વાહન ચાલકોને ધુળીયા રસ્તાથી હવે રાહત મળશે અને ચોમાસામાં કીચડ કાદવમાં વાહનો સ્લીપ થવાનો ભય નહી રહે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેર માં કોલેજ રોડ પર આવેલો કારમાઇકલ પુલ વર્ષોથી જોખમી અને ખખડધજ હાલતમાં હતો ત્યારે રાજપીપળા નગર પાલિકા દ્વારા આ પુલ નવો બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી અને એકદમ ટકાઉ અને મજબૂત પુલ બનાવવા પાલિકા દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હાલ આ પુલ તૈયાર થયો પરંતુ પુલ ઉપર કાચો રસ્તો હોય ત્યાં માટી અને પથ્થરો હોવાના કારણે આવનારા ચોમાસા માં કાદવ કીચડ કે વાહન સ્લીપ થવાની ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા પુલ ઉપર ડામરિંગની કામગીરી કરવામાં આવી છે. આમ ઘણા સમય ના અંતે હવે લોકો આ પુલનો બિંદાસ ઉપયોગ કરી શકશે
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
