તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th June 2025
DGGI અમદાવાદ ઝોનલ કચેરીની મોટી કાર્યવાહી : ટેક્સ ચોરી કેસમાં એમકે ટીમ્બરના માલિક અમિતકુમાર અગ્રવાલની ધરપકડ
ઈમ્પોર્ટેડ લાકડાના વેપારીની ધરપકડ : 7 કરોડની ટેક્સ ચોરી કેસમાં મોટી કાર્યવાહી

અમદાવાદ : DGGI અમદાવાદ ઝોનલ કચેરીએ મોટી કાર્યવાહી કરી છે ટેક્સ ચોરી ચોરી કેસમાં એમકે ટીમ્બરના માલિક અમિતકુમાર અગ્રવાલની ધરપકડ કરી છે, ઈમ્પોર્ટેડ લાકડાના વેપારી નીઅમિતકુમાર અગ્રવાલની ધરપકડ કરાઈ છે 7 કરોડની ટેક્સ ચોરી કેસમાં મોટી કાર્યવાહી કરાઈ છે
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
