તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
વલસાડના ઢાંકવળ ગામમાં પાણી મોટર ચાલુ કરતી વેળાએ વીજ કરંટ લાગતા યુવકનું મોત
કુવામાંથી માટી કાઢવા મોટરનો ઉપયોગ પાણી કરી રહ્યો હતો પરિવાર

વલસાડના ઢાંકવળ ગામમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે, ગામના 25 વર્ષીય યુવકને પાણી મોટર ચાલુ કરતી વેળાએ વીજ કરંટ લાગતા મોત થયું છે, કુવામાંથી માટી કાઢવા માટે પરિવાર મોટરનો ઉપયોગ પાણી કરી રહ્યો હતો.
વીજ કરંટની ઘટના બનતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં ફરજ પર ના તબીબે યુવક ને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે ધરમપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
