તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર યાર્ડમા 1430 રૂપિયા સુધી બોલાયો : જાણો 8 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 8 માર્કેટ યાર્ડમાં કુલ 128.17 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 8 માર્કેટ યાર્ડમાં કુલ 128.17 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1430 રૂપિયા બોલાયો હતો. હિંમતનગરમાં મગફળીનો નીચો ભાવ 1356 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સોનગઢમાં 1356 રૂ., તલોદમાં 1345 રૂ., ડીસામાં 1332 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 128.17 ટન મગફળીની આવક થઇ છે.

(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
