<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) નડિયાદ યાર્ડમા 1600 રૂપિયા સુધી બોલાયો : જાણો 12 યાર્ડના શું રહ્યા ભાવ

ગુજરાતના 12 માર્કેટ યાર્ડમાં કુલ 185.19 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 12 માર્કેટ યાર્ડમાં કુલ 185.19 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) નડિયાદ માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો હતો. નડિયાદ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1400 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 1400 રૂ., ગોંડલમાં 1200 રૂ., અંકલેશ્વરમાં 1100 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 185.19 ટન લીંબુની આવક થઇ છે.

(8:45 PM IST)