તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
નકલી ગન લાયસન્સ કેસમાં ATS દ્વારા ટ્રાયલ કોર્ટમાં 66 આરોપીઓ સામે 960 પેજની ચાર્જશીટ કરાઈ રજૂ
બનાવટી દસ્તાવેજોના આધારે નાગાલેન્ડ, મણિપુરમાંથી કઢાવવામાં આવ્યા હતા ગન લાયસન્સ.

અમદાવાદ :: બહુચર્ચિત નકલી ગન લાયસન્સ કેસમાં ATS દ્વારા ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. અગત્યના 960 પેજ સાથે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે કુલ . 66 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે . બનાવટી દસ્તાવેજોના આધારે નાગાલેન્ડ, મણિપુરમાંથી ગન લાયસન્સ કઢાવવામાં આવ્યા હતા, વેરીફીકેશન સર્ટિફિકેટમાં ગુજરાતમાં અસ્તિત્વમાં ન હોય એવા પોલીસ સ્ટેશનના નામ રજૂ કરાયા હતા પ્રથમ FIR અને આરોપીની પકડના 58 દિવસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાયું હતું
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
