તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા સુધી બોલાયો : જાણો 126 યાર્ડના ભાવ
ગુજરાતના 16 માર્કેટ યાર્ડમાં કુલ 291.86 ટન લીંબુની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 16 માર્કેટ યાર્ડમાં કુલ 291.86 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 1200 રૂ. અને નીચો ભાવ 200 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં 1500 રૂ., અંકલેશ્વરમાં 1400 રૂ., પોરબંદરમાં 1200 રૂ., મહેસાણામાં 800 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 291.86 ટન લીંબુની આવક થઇ છે.


(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
