તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
રિટાયર્ડ પોલીસ ઈન્સ્પેકટર સુરેશભાઈ ભટ્ટનું દુઃખદ અવસાનઃ શનિવારે વડોદરામાં બેસણું

રાજકોટ, તા.૪: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વડોદરા નિવાસી સુરેશભાઈ લાભશંકર ભટ્ટ (ઉ.વ. ૭૭ નિવળત્ત પોલીસ ઇન્સ્પેક્ટર) તે પળથ્વી ભટ્ટ (અમદાવાદ)ના પિતાશ્રી અને દિનકરભાઈ ભટ્ટ (નિવળત્ત ગવર્મેન્ટ પ્રેસ રાજકોટ)ના નાનાભાઈ અને વિનોદભાઈ ભટ્ટ (નિવળત્ત ઓએનજીસી વડોદરા), ભાનુબેન સુરેશભાઈ જોશી (રાજકોટ), શકુંતલાબેન ચંદુભાઈ પાઠક (વડોદરા), કુમુદબેન ભદ્રેશભાઇ ઉપાધ્યાય (રાજકોટ) દક્ષાબેન પ્રમોદ રાય દવે (પાટણ) જયશ્રીબેન નીતિનભાઈ રાડિયા (વેરાવળ)ના ભાઇનું તા.૦૩-૦૬-૨૦૨૫ ના રોજ વડોદરા ખાતે દુઃખદ અવસાન થયું છે.
જેમનું બેસણું તા. ૭-૬-૨૦૨૫ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન શિવમ સોસાયટી કોમ્યુનિટી હોલ, અંબે સ્કૂલ સામે, માંજલપુર, વડોદરા મુકામે રાખેલ છે. (પળથ્વીજીત ભટ્ટ) મો.૯૯૨૪૪ ૧૦૦૭૭ અને (વિનોદ ભટ્ટ) મો.૭૫૭૪૮૨૭૭૭૦.
સર્વશ્રી કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, જનકભાઈ ત્રિવેદી, નિમીષભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારે ૨ મિનિટ મૌન પાળી પરિવારજન સમા સ્વ.સુરેશભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
