તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st June 2025
નવસારી માર્કેટ યાર્ડના આજના શાકભાજીના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
રીંગણનો 900 રુ. અને બટાકાનો 400 રૂપિયા સુધી ભાવ બોલાયો છે. કાકડીનો 20 કિલોનો ભાવ 300 રૂપિયા રહ્યો

નવસારીઃ નવસારી માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકારના શાકભાજીની આજે આવક થઇ છે. જેમાં ટામેટા, ડુંગળી, ગવાર, કાકડી, ફ્લાવર, બટાટા, કોબી, દુધી સહિતના શાકભાજી છે. યાર્ડ દ્વારા જણાવવામાં આવેલા આજના 20 કિલોના ભાવ અનુસાર, ટામેટાનો ભાવ 500 રૂપિયા સુધી બોલાયો હતો. જ્યારે ડુંગળીનો ભાવ 340 રૂપિયા સુધી બોલાયો છે. એવીજ રીતે રીંગણનો 900 રુ. અને બટાકાનો 400 રૂપિયા સુધી ભાવ બોલાયો છે. કાકડીનો 20 કિલોનો ભાવ 300 રૂપિયા રહ્યો છે.

(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
