તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 26th May 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1574 રૂપિયા બોલાયો : જાણો 22 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 22 માર્કેટ યાર્ડમાં કુલ 618.85 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 22 માર્કેટ યાર્ડમાં કુલ 618.85 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1574 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1544 રૂ. જ્યારે નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસનગરમાં 1572 રૂ., જસદણમાં 1560 રૂ., અમરેલીમાં 1551 રૂ., બાબરામાં 1548 રૂ., ગોંડલમાં 1496 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 618.85 ટન કપાસની આવક થઇ છે.


(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
