તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
મહારાષ્ટ્રના રત્નાગિરી આસપાસ ડિપ્રેશન સક્રિય :મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વરસાદી ઝાપટાં પડી શકે અને સમુદ્રમાં કરંટ જોવા મળશે

મહારાષ્ટ્રના રત્નાગિરી આસપાસ ડિપ્રેશન સક્રિય છે. આ ડિપ્રેશનને કારણે રત્નાગિરી, કોંકણ અને દક્ષિણ મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે કે 28 મે બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વરસાદી ઝાપટાં પડી શકે છે અને સમુદ્રમાં કરંટ જોવા મળશે અને દરિયો ભારે તોફાની બનશે. રાજ્યમાં 28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
