તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 20th May 2025
GPSC દ્વારા લેવાયેલી મામલતદાર વર્ગ 2ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર :બઢતી માટે ઇન્ટરવ્યુ લેવાયા હતા : જુઓ લિસ્ટ
સિવિલ સર્વિસમાં મામલતદાર, વર્ગ-2ની જગ્યાઓ માટે નાયબ મામલતદાર, વર્ગ-III માંથી ગુજરાત સિવિલ સર્વિસમાં મામલતદાર, વર્ગ-2ની જગ્યાઓ પર બઢતી માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી


અમદાવાદ :ગુજરાત સિવિલ સર્વિસમાં મામલતદાર, વર્ગ-2ની જગ્યાઓ માટે અંતિમ પરિણામ (નાયબ મામલતદાર, વર્ગ-III માંથી ગુજરાત સિવિલ સર્વિસમાં મામલતદાર, વર્ગ-2ની જગ્યાઓ પર બઢતી માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા-2024-25) જેના માટે 13 થી 15 મે, 2025 દરમિયાન ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે
જનરલ કેટગરીમાં 252.75 જ્યારે SCમાં 228.50 તેમજ ST કેટગરીમાં 210.25 કટ ઓફ માર્ક્સ પર પરિણામ અટક્યું છે. આ પરિણામમાં જેમાં 44 ઉમેદવારો પસંદગી પામ્યો છે. જ્યારે 7 જેટલા ઉમેદવારો પસંદગી પામ્યા નથી.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
