તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
એડીએસ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં ૧૦ વર્ષની ઉજવણી

અમદાવાદઃ યુવાનોને સશક્ત બનાવવાના અને કૌશલ્યની કમી દુર કરવાના મિશનમાં એક મહત્વપૂર્ણ સીમાચિホરૂપ કામગીરી એડીએસ ફાઉન્ડેશન કરી રહ્યું છે. આગામી બે વર્ષમાં વધુ પાંચ હજાર યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક રાખે છે.અમદાવાદ ખાતે આવેલા એસ્પાયર ડિસરપ્ટીવ સ્કિલ-એડીએસ ફાઉન્ડેશનના વાઇસ-ચેરમેન શ્રી મહેશ્વર સાહુએ જણાવ્યું હતું કે, ‘‘અમને ૨૦ હજાર લોકોના જીવન પર સકારાત્મક અસર કરવાનો ગર્વ છે અને હવે અમે વધુ મહત્વાકાંક્ષી ધ્યેય પર નજર રાખી રહ્યા છીએ . અને હજારો લોકોને અર્થપૂર્ણ રોજગાર શોધવા અથવા આત્મનિર્ભર ઉદ્યોગસાહસિક બનવા સક્ષમ બનાવ્યો છે
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
