તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
કેબીનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલના માતુશ્રી સ્વ. કમળાબેન ગણેશભાઇ પટેલનું અવસાન

રાજકોટઃ ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલના માતુશ્રી સ્વ. કમળાબેન ગણેશભાઇ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે.
તેમની અંતિમયાત્રા આજે તા.૧૭ને શનિવારે સાંજે પ.૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાન ૧-હરદ્વાર સોસાયટી,થલોટા રોડ, વિસનગર ખાતેથી નીકળીને સિધ્ધપુર મુકિતધામ ખાતે જશે. ઋષિકેશભાઇ પટેલના માતુશ્રીના અવસાનથી ઘેરો શોક છવાઇ ગયો છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
