તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ના કુલપતિ પદે ડૉ. હરીભાઈ આર. કાતરીયા ની નિમણૂક

રાજકોટ : ડૉ. હરીભાઈ કાતરીયા હાલમાં એમ.એસ. યુનિવર્સિટી, બરોડામાં સાયન્સ ફેકલ્ટીના ડીન અને પ્રોફેસર તરીકે યશસ્વી ફરજ બજાવી રહ્યા છે. આહીર સમાજમાંથી સરકારી યુનિવર્સિટીમાં કદાચ તેઓ સૌ પ્રથમ કુલપતિ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે તેવું જાણવા મળી રહ્યું છે.
કુલપતિ તરીકે તેઓની મુદત પાંચ વર્ષ અથવા તો 65 વર્ષ, બંનેમાંથી જે વહેલું પૂર્ણ થશે ત્યાં સુધીની રહેશે
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
