<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ડીસાના રામપુરા ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા: સરપંચ ભીલડીયા વસ્તાજીને DDOએ સસ્પેન્ડ કર્યા

સરપંચે દબાણ કર્યાનું સામે આવતા સસ્પેન્ડ :સરકારી મિલકતની ખોટી આકારણીનો આરોપ: ખોટા દસ્તાવેજ કરી મિલકત પર લોન લીધાનું ખુલ્યું

ડીસાના રામપુરા ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા છે. સરપંચ ભીલડીયા વસ્તાજીને DDOએ સસ્પેન્ડ કર્યા છે. સરપંચે દબાણ કર્યાનું સામે આવતા સસ્પેન્ડ કરાયા છે. સરકારી મિલકતની ખોટી આકારણીનો આરોપ છે. ખોટા દસ્તાવેજ કરી મિલકત પર લોન લીધાનું ખુલ્યું છે, જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં કૌભાંડ ખુલ્યું છે. સત્તાનો દુરપયોગ કરવા બદલ સરપંચને સસ્પેન્ડ કરાયા છે.

 


 

(7:46 PM IST)